સેક્સ કરવાથી વધે છે તમારી સેલેરી, જાણી લો કેવી રીતે

સેક્સ કરવાના ફાયદા અંગે તો તમે ઘણું સાભળ્યું હશે, પણ શું તમને ખબર છે કે સેક્સ તમારા કરિયર માટે પણ બહુ યાદગાર સાબિત થાય છે. તો જાણી લો આજે સેક્સ કરવાથી થતા આ ફાયદાઓ વિશે…

સેક્સ કરો, સેલરી વધારો
તમે કંઈ બીજું વિચારો તે પહેલા તમને જણાવી દઈએ કે ઈન્સ્ટિટ્યુટ ફોર ધ સ્ટડી ઓફ લેબરના રિસર્ચ પ્રમાણે જે લોકો અઠવાડિયામાં ઓછામાં ઓછું 4 વાર સેક્સ કરે છે , તેમને તેમના સહકર્મીઓથી વધુ સેલરી મળવાની શકયતા વધારે છે. સેક્સ કરવાથી માણસ ખુશ પણ રહે છે અને સ્વસ્થ પણ જેની સીધી સકારામત્મ્ક અસર તમારા કામ પર પડે છે અને સારું કામ કરશો તો , સેલરી તો વધશે જ.

સેક્સ કરવાથી તણાવ દૂર થશે
સેક્સને તણાવ દૂર કરવામાં ઘણું સહાયક માનવામાં આવે છે. તણાવ નહીં હોય તો તમારું માનસિક સ્વાસ્થ્ય પણ સારું રહેશે. અને સારી માનસિકતાનો સીધો સંબંધ સારા શારીરિક સ્વાસ્થ્ય સાથે જ થાય છે.

સેક્સ કરો અને યુવાન રહો
સેક્સ સમયે ડીહાઈડ્રોએપિએન્ડ્રોસ્ટીરોન (DHI) નામનો હોર્મોન રીલીઝ થાય છે. આ હોર્મોન તણાવ ઓછો કરે છે અને તમને જવાન બનાવી રાખે છે.

સેક્સ કરો દર્દને ભગાવો
સેક્સ સમયે રિલીઝ થતાં એક હોર્મોન ઓક્સિટોસિન, કે જેને લવ હોર્મોન પણ કહે છે, જે દર્દને દૂર કરીને રાહત આપે છે. જો તમારી ઓફિસ તમારું માથું પકાવે છે તો સેક્સ કરો અને ફીટ થઈને ઓફિસ પહોંચો.
Previous
Next Post »

DD Girnar

Lrd Question Paper 2022

Footer Logo

Ads Section

Popular Posts